ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર(@Gurudevgujarati) 's Twitter Profile Photo

કેવળ વૈરાગ્ય જ 'પ્રેમ' અને 'પ્રસન્નતા' બંનેને સ્થાયી રાખી શકે છે.

કેવળ વૈરાગ્ય જ 'પ્રેમ' અને 'પ્રસન્નતા' બંનેને સ્થાયી રાખી શકે છે.
#Suvichar #GurudevGujarati
account_circle
Art of Living Gujarat (આર્ટ ઓફ લિવિંગ ગુજરાત)(@AOLGujarat) 's Twitter Profile Photo

ગુરૂદેવનું જ્ઞાન હવે ગુજરાતીમાં પણ! ફોલો કરો @gurudevgujarati (Facebook, Instagram, YouTube & Twitter)
Now follow Gurudev Sri Sri Ravi Shankar in Gujarati! Logon to aolgujarat.in to follow and connect with the Art of Living Gujarat social media team!

account_circle
Art of Living Gujarat (આર્ટ ઓફ લિવિંગ ગુજરાત)(@AOLGujarat) 's Twitter Profile Photo

તુષારભાઈ તરફ થી બધા માટે એક સ્પેશિયલ મેસેજ..
--
ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરજી ના વરદ હસ્તે લોન્ચ થયેલ ગુજરાતી સોશિયલ મીડિયા માં ગુરૂદેવ ને ફોલો કરવા તથા આર્ટ ઓફ લિવિંગ ગુજરાત સોશિયલ મીડિયા ટીમ માં સેવા માટે જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો: aolgujarat.in

account_circle
Art of Living Gujarat (આર્ટ ઓફ લિવિંગ ગુજરાત)(@AOLGujarat) 's Twitter Profile Photo

ગુરૂદેવ ગુજરાતી યુટ્યુબ પર 1000 સબસ્ક્રાઈબર..

હવે ગુરુદેવ સાથે ગુજરાતી માં પણ જોડાઓ: aoliv.in/gujratism

ગુરૂદેવ ગુજરાતી યુટ્યુબ પર 1000 સબસ્ક્રાઈબર.. 

હવે ગુરુદેવ સાથે ગુજરાતી માં પણ જોડાઓ: aoliv.in/gujratism 

#GurudevGujarati #ArtofLivingGujarat
account_circle