Chief Electoral Officer, Gujarat(@CEOGujarat) 's Twitter Profileg
Chief Electoral Officer, Gujarat

@CEOGujarat

Office of the Chief Electoral Officer, Gujarat. Conducts Elections to Gujarat Legislative Assembly & Parliamentary seats from Gujarat.

ID:2367001814

linkhttps://ceo.gujarat.gov.in calendar_today01-03-2014 12:24:44

3,3K Tweets

52,9K Followers

475 Following

Spokesperson ECI(@SpokespersonECI) 's Twitter Profile Photo

75 delegates from 23 countries witness the poll process first-hand in 6 States as
part of International Elections Visitors Programme in ;

Details -
eci.gov.in/eci-backend/pu…

account_circle
Ahmedabad Collector(@CollectorAhd) 's Twitter Profile Photo

ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટના આદાન-પ્રદાન માટે અમદાવાદ ખાતે તૃતીય એક્ષચેન્જ મેળો યોજાયો.
2024


District Election Officer Ahmedabad Chief Electoral Officer, Gujarat Election Commission of India

ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટના આદાન-પ્રદાન માટે અમદાવાદ ખાતે તૃતીય એક્ષચેન્જ મેળો યોજાયો. #LokSabhaElections2024 #LokSabhaElections #ChunavKaParv #DeshKaGarv @AhmedabadDeo @CEOGujarat @ECISVEEP
account_circle
Chief Electoral Officer, Gujarat(@CEOGujarat) 's Twitter Profile Photo

ભરૂચ વહિવટી તંત્ર દ્વારા અનોખા અંદાજમાં EVM લઈ ને આવતા ઑફિસરનું સ્વાગત કરવામાં આવ્યું....

સફળ કામગીરી બજાવી પરત આવતા ઢોલ નગારાં અને કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું

Election Commission of India
Spokesperson ECI

account_circle
Collector Dahod(@CollectorDahod) 's Twitter Profile Photo

129 - ફતેપુરા
વલુંડા ૩૭ મતદાન મથક મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી રીસિવિંગ સેન્ટર ઉપર પ્રથમ આવતા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યુ.Chief Electoral Officer, Gujarat Election Commission of India Spokesperson ECI

129 - ફતેપુરા વલુંડા ૩૭ મતદાન મથક મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી રીસિવિંગ સેન્ટર ઉપર પ્રથમ આવતા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યુ.@CEOGujarat @ECISVEEP @SpokespersonECI #Gujaratelection2024 #LokSabhaElection2024 #ECI #GoVote
account_circle
Collector & DM, Kachchh(@CollectorKutch) 's Twitter Profile Photo



કચ્છમાં હીટવેવ વચ્ચે પણ મતદારોએ નિભાવી મતદાનની ફરજ.

બળબળતા તાપમાં પણ ફરજથી વિમુક્ત ન થઇને વૃદ્ધો તથા બાળકો સાથે આવેલી મહિલા મતદારોએ લોકશાહીને મજબૂત બનાવવા મતદાન કરીને આપ્યું યોગદાન.
Chief Electoral Officer, Gujarat

#LokSabhaElections2024 કચ્છમાં હીટવેવ વચ્ચે પણ મતદારોએ નિભાવી મતદાનની ફરજ. બળબળતા તાપમાં પણ ફરજથી વિમુક્ત ન થઇને વૃદ્ધો તથા બાળકો સાથે આવેલી મહિલા મતદારોએ લોકશાહીને મજબૂત બનાવવા મતદાન કરીને આપ્યું યોગદાન. @CEOGujarat #IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv
account_circle
Chief Electoral Officer, Gujarat(@CEOGujarat) 's Twitter Profile Photo

આણંદ ખાતે ની ઉજવણીમાં સગર્ભા બહેને પણ મતદાન કરી ઉદાહરણ પૂરું પાડયું.

આણંદ ખાતે #ChunavKaParv ની ઉજવણીમાં સગર્ભા બહેને પણ મતદાન કરી ઉદાહરણ પૂરું પાડયું.
account_circle
District Election Office Amreli(@ElectionAmreli) 's Twitter Profile Photo

૧૪-અમરેલી લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ બગસરા તાલુકામાં સરણિયા સમાજ (વિચરતી વિમુક્ત જાતિ) દ્વારા મતદાન

૧૪-અમરેલી લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ બગસરા તાલુકામાં સરણિયા સમાજ (વિચરતી વિમુક્ત જાતિ) દ્વારા મતદાન
account_circle
District Election Officer & Collector Gandhinagar(@CollectorGnr) 's Twitter Profile Photo

મતદાનની મહત્તા સમજાવતો એક અનોખો કિસ્સો: ઉંમર અને બીમારીના કારણે પગ સો ટકા કામ નથી કરતા છતાં મતદાન કરવાનો રાજેશભાઈ મુનશીનો અનેરો ઉત્સાહ.
'માતા પિતાને યાત્રા કરાવવા જેટલું જ જરૂરી છે મતદાન મથક સુધી તેમની મતદાન કરવાની પવિત્ર ફરજ પુર્ણ કરવા લઈ જવું' -ઋત્વી મુનશી Chief Electoral Officer, Gujarat

account_circle
Chief Electoral Officer, Gujarat(@CEOGujarat) 's Twitter Profile Photo

મતદાન માટે મનોબળ કાફી છે.

ઝાલોદમાં બંને હાથે દિવ્યાંગ બહેન શ્રી મુંનીબેને મતદાન કર્યું.
.
.

મતદાન માટે મનોબળ કાફી છે. ઝાલોદમાં બંને હાથે દિવ્યાંગ બહેન શ્રી મુંનીબેને મતદાન કર્યું. . . #IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #LokSabhaElection2024
account_circle
Collector & District Magistrate, Bhavnagar(@Collectorbhav) 's Twitter Profile Photo

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના આંગણકા ગામના 110 વર્ષના માજી જેઠવા ગોમતીબેન રાણાભાઇએ મતદાન કરી લોકશાહીના ઉત્સવ માંં ભાગ લઇ અન્ય મતદારો નો ઉત્સાહ વધારવામાં આવેલ
Chief Electoral Officer, Gujarat
Election Commission of India
Gujarat Information
Info Bhavnagar GoG

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના આંગણકા ગામના 110 વર્ષના માજી જેઠવા ગોમતીબેન રાણાભાઇએ મતદાન કરી લોકશાહીના ઉત્સવ માંં ભાગ લઇ અન્ય મતદારો નો ઉત્સાહ વધારવામાં આવેલ @CEOGujarat @ECISVEEP @InfoGujarat @mahiti_bvn #LokSabhaElection2024
account_circle